‘દિવ્ય ભાસ્કર’ એ 20 વર્ષમાં ગુજરાતમાં કેવી રીતે પત્રકારત્વ કર્યું, કેવી રીતે સત્યના સથવારે કરોડો વાચકોનો વિશ્વાસ જીત્યો, એ આ 36 પાનાંની ડિજિટલ બુક આપને જણાવશે. આ ડિજિટલ બુકમાં ભાસ્કરનાં સર્વશ્રેષ્ઠ ઇન્વેસ્ટિગેટિવ સમાચારો, ચર્ચિત હેડલાઇન, બ્રેકિંગ સ્ટોરી, રસપ્રદ ફોટોગ્રાફ્સ તો હશે જ, સાથેસાથે અખબારમાં પહેલી વાર થયા હોય, એવા પ્રયોગો પણ હશે. તો દિવ્ય ભાસ્કરના બેધડક પત્રકારત્વ વિષે વાંચવા e-Book ડાઉનલોડ કરો

    Watch our Anniversary Video

    Read Our Special Anniversary Edition

    Download E-Book